The next version of Ubuntu is coming soon Download Gujarati font
 

 

           WELCOME

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,

કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,

ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,

ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,

સુરત મા જાત જાત ના લોકો વસતા,

ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.

ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,

કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.

ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,

ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,

ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,

ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,

ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,

સૌથી બેસ્ટ આપડી સુરતની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,

તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,

ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,

ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.

ક્યા મળે City Light Roadની રંગીલી સાંજ,

ક્યા મળે Lake View-ગાર્ડનની ચટાકેદાર રાત ,

ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,

ક્યા મળે કાકી જેવી પાવ-ભાજી, ક્યા મળે ઘંટાવાલાજેવુ પાન,

ક્યા મળે Gokulam જેવી coco, ક્યા મળે ડિસન્ટ જેવો કાશ્મીરી પુલાવ.

સુરત નો રંગ નીરાળો, સુરત નો ઢંગ નીરાળો,

હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ છું સુરતી

I am VICKY SHAH that's all!!!!!!!

Right na?

 

clock
-:talk me:-

talk in yahoo:-
i am vicky shah

yahoo id:-
vicky_shah_45

orkut & gmail:-
vickyshah45@gmail.com
Google talk:-
vickyshah45


Cell Phone:-
+919722153560

Skype:-
vicky_shah_45
Total there have been 1989 visitors (5483 hits) on this page!

  • comment post by

    vicky

    (vicky_shah_45@yahoo.com)

    This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
    Sign up for free