The next version of Ubuntu is coming soon Download Gujarati font
 

મારા વિશે હુ શુ કહુ...

સોનીયા ગાધી મનમોહન બધા ને એડવાઈસ આપી ને હુ થાકી ગય છુ..

ઓબામા મને બોલાવે છે પણ બુશ ને ખોટુ લાગે એવુ મારે કરવુ નથી

જરાય અભિમાન નથી મને, બીલ ગેટ્સ જોડે આજેય રુપીયા માગુ છુ પણ જાહેર મા કોઈ દિવસ ના કહુ...

આ ગઇકાલની જ વાત કરું ને...પેલો સચીન ઘરે આવ્યો'તો..અરે પેલો ટેંડુલકર યાર... કે'તો તો કે આજે પોતું નથી કરવું, કારણકે ફિલ્ડીંગની પ્રેક્ટીસ બહુ થઇ ગઇ...આજે ઝાડુ કરીશ કારણકે સ્વીપ મારવાની પ્રેક્ટિસ કરવી છે...


એક હેલિકોપ્ટર મે હમણા મારા નોકર ને આપી દિધુ....અને એક નવુ પ્લેન લિધુ


આ તો તમને કિધુ, બાકિ કોઇ ને કવ પણ નઇ....


મારુ તો કેવૂ એક હાથે દાન કરીએ બીજા હાથ ને ખબર ના પડવી જોઈએ

આ રીઝ્વૃ બેન્ક મારા રુપીયા થી ચાલે છે તો પણ આજ સુધી મે કોઈ ને ય કીધુ નથી.

આ તો તમે ઘરના છો એટલે તો પણ હજુ મારા બીજા હાથ ને નથી ખબર...


...... બસ મારાથી પોતાના બહુ વખાણ ના થાય હોં...... આટલા બસ છે.......




║ ωαяηίηg: δσητ сόρy αηγτλίηġ ƒям мγ ρяοƒί£ε ║

clock
-:talk me:-

talk in yahoo:-
i am vicky shah

yahoo id:-
vicky_shah_45

orkut & gmail:-
vickyshah45@gmail.com
Google talk:-
vickyshah45


Cell Phone:-
+919722153560

Skype:-
vicky_shah_45
Total there have been 2225 visitors (5754 hits) on this page!

  • comment post by

    vicky

    (vicky_shah_45@yahoo.com)

    This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
    Sign up for free